<stringname="hotseat_edu_message_migrate"msgid="8927179260533775320">"તમારી સૌથી વધુ વપરાતી ઍપને સીધી હોમ સ્ક્રીન પરથી જ સરળતાથી ઍક્સેસ કરો. સૂચનો તમારા રૂટિનના આધારે બદલાશે. નીચેની પંક્તિમાં રહેલી ઍપ તમારી હોમ સ્ક્રીન પર ખસેડાશે."</string>
<stringname="hotseat_edu_message_migrate_landscape"msgid="4248943380443387697">"તમારી સૌથી વધુ વપરાતી ઍપને સીધી હોમ સ્ક્રીન પરથી જ સરળતાથી ઍક્સેસ કરો. સૂચનો તમારા રૂટિનના આધારે બદલાશે. મનપસંદ પંક્તિમાં રહેલી ઍપ તમારી હોમ સ્ક્રીન પર ખસેડાશે."</string>
<stringname="hotseat_edu_message_migrate_alt"msgid="3042360119039646356">"તમારી સૌથી વધુ વપરાતી ઍપને સીધી હોમ સ્ક્રીન પરથી જ સરળતાથી ઍક્સેસ કરો. સૂચનો તમારા રૂટિનના આધારે બદલાશે. નીચેની પંક્તિમાં રહેલી ઍપ નવા ફોલ્ડરમાં ખસેડાશે."</string>
<stringname="back_gesture_feedback_swipe_too_far_from_edge"msgid="1711645592102201538">"ખાતરી કરો કે તમે એકદમ દૂરની જમણી કે ડાબી કિનારીએથી સ્વાઇપ કરો છો."</string>
<stringname="back_gesture_feedback_cancelled"msgid="3274382913290074496">"ખાતરી કરો કે તમે જમણી કે ડાબી કિનારીએથી સ્ક્રીનના મધ્ય ભાગ સુધી સ્વાઇપ કરો છો અને આંગળી ઊંચકી લો છો."</string>
<stringname="back_gesture_feedback_complete_with_overview_follow_up"msgid="9176400654037014471">"પાછળ જવા જમણેથી કેવી રીતે સ્વાઇપ કરવું એ તમે શીખી લીધું છે. હવે પછી, ઍપ સ્વિચ કરવાની રીત જાણો."</string>
<stringname="back_gesture_feedback_swipe_in_nav_bar"msgid="1148198467090405643">"ખાતરી કરો કે તમારાથી સ્ક્રીનની એકદમ નીચેની કિનારીની ખૂબ નજીક સુધી સ્વાઇપ ન થઈ જાય."</string>
<stringname="back_gesture_intro_title"msgid="19551256430224428">"પાછળ જવા માટે સ્વાઇપ કરો"</string>
<stringname="back_gesture_intro_subtitle"msgid="7912576483031802797">"છેલ્લી સ્ક્રીન પર પાછા જવા, ડાબી કે જમણી કિનારીએથી સ્ક્રીનના મધ્ય ભાગ સુધી સ્વાઇપ કરો."</string>
<stringname="home_gesture_feedback_complete_with_follow_up"msgid="1427872029729605034">"તમે હોમ સ્ક્રીન પર પાછા જવાનો સંકેત પૂર્ણ કર્યો છે. હવે પછી, પાછા જવાની રીત વિશે જાણો."</string>
<stringname="home_gesture_feedback_complete_without_follow_up"msgid="8049099486868933882">"તમે હોમ સ્ક્રીન પર પાછા જવાનો સંકેત પૂર્ણ કર્યો છે."</string>
<stringname="home_gesture_intro_title"msgid="836590312858441830">"હોમ સ્ક્રીન પર જવા માટે સ્વાઇપ કરો"</string>
<stringname="home_gesture_intro_subtitle"msgid="2632238748497975326">"તમારી સ્ક્રીનના નીચેના ભાગથી ઉપરની તરફ સ્વાઇપ કરો. આ સંકેત તમને હંમેશાં હોમ સ્ક્રીન પર લઈ જાય છે."</string>
<stringname="overview_gesture_feedback_swipe_too_far_from_edge"msgid="3032757898111577225">"ખાતરી કરો કે તમે સ્ક્રીનની નીચેની કિનારીએથી ઉપરની તરફ સ્વાઇપ કરો છો."</string>
<stringname="overview_gesture_feedback_home_detected"msgid="1411130969354020489">"તમારી આંગળી ઊંચકતા પહેલાં તેને વિન્ડો પર થોડી વધારે વાર માટે દબાવી રાખવાનો પ્રયાસ કરો."</string>
<stringname="overview_gesture_feedback_wrong_swipe_direction"msgid="6725820500906747925">"ખાતરી કરો કે તમે સીધું ઉપર સ્વાઇપ કરો છો, પછી થોભી જાઓ છો."</string>
<stringname="overview_gesture_intro_subtitle"msgid="4968091015637850859">"એક ઍપ પરથી બીજી ઍપ પર સ્વિચ કરવા માટે, તમારી સ્ક્રીનના નીચેના ભાગથી ઉપરની તરફ સ્વાઇપ કરીને, થોડીવાર દબાવી રાખો, પછી છોડી દો."</string>