<stringname="gesture_tutorial_rotation_prompt"msgid="1664493449851960691">"સંકેતથી નૅવિગેશન ટ્યૂટૉરિઅલ પૂર્ણ કરવા માટે કૃપા કરીને તમારા ડિવાઇસને ફેરવો"</string>
<stringname="back_gesture_feedback_swipe_too_far_from_edge"msgid="4175100312909721217">"ખાતરી કરો કે તમે એકદમ દૂરની જમણી કે ડાબી કિનારીએથી સ્વાઇપ કરો છો"</string>
<stringname="back_gesture_feedback_cancelled"msgid="762621530959111290">"ખાતરી કરો કે તમે જમણી કે ડાબી કિનારીએથી સ્ક્રીનના મધ્ય ભાગ સુધી સ્વાઇપ કરો છો અને આંગળી ઊંચકી લો છો"</string>
<stringname="back_gesture_feedback_complete_with_overview_follow_up"msgid="9176400654037014471">"પાછળ જવા જમણેથી કેવી રીતે સ્વાઇપ કરવું એ તમે શીખી લીધું છે. હવે પછી, ઍપ સ્વિચ કરવાની રીત જાણો."</string>
<stringname="back_gesture_feedback_complete_with_follow_up"msgid="8653374779579748392">"તમે પાછા જવાનો સંકેત પૂર્ણ કર્યો છે. હવે પછી, ઍપ સ્વિચ કરવાની રીત વિશે જાણો."</string>
<stringname="back_gesture_feedback_complete_without_follow_up"msgid="197189945858268342">"તમે પાછા જવાનો સંકેત પૂર્ણ કર્યો છે"</string>
<stringname="back_gesture_feedback_swipe_in_nav_bar"msgid="9157480023651452969">"ખાતરી કરો કે તમારાથી સ્ક્રીનની એકદમ નીચેની કિનારીની ખૂબ નજીક સુધી સ્વાઇપ ન થઈ જાય"</string>
<stringname="back_gesture_intro_title"msgid="19551256430224428">"પાછળ જવા માટે સ્વાઇપ કરો"</string>
<stringname="back_gesture_intro_subtitle"msgid="7912576483031802797">"છેલ્લી સ્ક્રીન પર પાછા જવા, ડાબી કે જમણી કિનારીએથી સ્ક્રીનના મધ્ય ભાગ સુધી સ્વાઇપ કરો."</string>
<stringname="back_gesture_spoken_intro_subtitle"msgid="2162043199263088592">"છેલ્લી સ્ક્રીન પર પાછા જવા માટે, 2 આંગળી વડે ડાબી કે જમણી કિનારીએથી સ્ક્રીનના મધ્ય ભાગ સુધી સ્વાઇપ કરો."</string>
<stringname="back_gesture_tutorial_subtitle"msgid="6639993416000920142">"જમણી કે ડાબી કિનારીએથી સ્ક્રીનના મધ્ય ભાગ સુધી સ્વાઇપ કરો"</string>
<stringname="home_gesture_feedback_swipe_too_far_from_edge"msgid="4816365433160895458">"ખાતરી કરો કે તમે સ્ક્રીનની નીચેની કિનારીએથી ઉપરની તરફ સ્વાઇપ કરો છો"</string>
<stringname="home_gesture_feedback_overview_detected"msgid="5177627157303895077">"ખાતરી કરો કે તમે આંગળી ઊંચકી લેતા પહેલાં સ્વાઇપ કરવાનું થોભાવતા નથી"</string>
<stringname="home_gesture_feedback_wrong_swipe_direction"msgid="8328465201424027148">"ખાતરી કરો કે તમે સીધું ઉપરની તરફ સ્વાઇપ કરો છો"</string>
<stringname="home_gesture_feedback_complete_with_follow_up"msgid="8766981412895888417">"તમે હોમ સ્ક્રીન પર જવાનો સંકેત પૂર્ણ કર્યો. હવે પછી, પાછા જવાની રીત વિશે જાણો."</string>
<stringname="home_gesture_feedback_complete_without_follow_up"msgid="2978063221383413443">"તમે હોમ સ્ક્રીન પર જવાનો સંકેત પૂર્ણ કર્યો"</string>
<stringname="home_gesture_intro_title"msgid="836590312858441830">"હોમ સ્ક્રીન પર જવા માટે સ્વાઇપ કરો"</string>
<stringname="home_gesture_intro_subtitle"msgid="2632238748497975326">"તમારી સ્ક્રીનના નીચેના ભાગથી ઉપરની તરફ સ્વાઇપ કરો. આ સંકેત તમને હંમેશાં હોમ સ્ક્રીન પર લઈ જાય છે."</string>
<stringname="home_gesture_spoken_intro_subtitle"msgid="1030987707382031750">"2 આંગળી વડે સ્ક્રીનના સૌથી નીચેના ભાગથી ઉપરની તરફ સ્વાઇપ કરો. આ સંકેત તમને હંમેશાં હોમ સ્ક્રીન પર લઈ જાય છે."</string>
<stringname="overview_gesture_feedback_swipe_too_far_from_edge"msgid="6402349235265407385">"ખાતરી કરો કે તમે સ્ક્રીનની નીચેની કિનારીએથી ઉપરની તરફ સ્વાઇપ કરો છો"</string>
<stringname="overview_gesture_feedback_home_detected"msgid="663432226180397138">"તમારી આંગળી ઊંચકતા પહેલાં તેને વિન્ડો પર થોડી વધારે વાર માટે દબાવી રાખવાનો પ્રયાસ કરો"</string>
<stringname="overview_gesture_feedback_wrong_swipe_direction"msgid="1191055451018584958">"ખાતરી કરો કે તમે સીધું ઉપર સ્વાઇપ કરો છો, પછી થોભી જાઓ છો"</string>
<stringname="overview_gesture_intro_subtitle"msgid="4968091015637850859">"એક ઍપ પરથી બીજી ઍપ પર સ્વિચ કરવા માટે, તમારી સ્ક્રીનના નીચેના ભાગથી ઉપરની તરફ સ્વાઇપ કરીને, થોડીવાર દબાવી રાખો, પછી છોડી દો."</string>
<stringname="overview_gesture_spoken_intro_subtitle"msgid="3853371838260201751">"એક ઍપ પરથી બીજી ઍપ પર સ્વિચ કરવા માટે, 2 આંગળી વડે તમારી સ્ક્રીનના સૌથી નીચેના ભાગથી ઉપરની તરફ સ્વાઇપ કરીને, થોડીવાર દબાવી રાખો, પછી છોડી દો."</string>
<stringname="overview_gesture_tutorial_subtitle"msgid="5253549754058973071">"તમારી સ્ક્રીનના નીચેના ભાગથી ઉપરની તરફ સ્વાઇપ કરીને થોડીવાર દબાવી રાખો પછી છોડી દો"</string>
<stringname="allset_description_generic"msgid="5385500062202019855">"તમે તમારા <xliff:gid="DEVICE">%1$s</xliff:g>નો ઉપયોગ કરવાનું શરૂ કરવા માટે તૈયાર છો"</string>
<stringname="taskbar_edu_pinning_standalone"msgid="2636919474366410467">"ટાસ્કબાર હંમેશાં તમારી સ્ક્રીનમાં સૌથી નીચે દેખાય તે માટે વિભાજકને ટચ કરીને થોડીવાર દબાવી રાખો"</string>
<stringname="taskbar_search_edu_title"msgid="5569194922234364530">"તમારી સ્ક્રીન પર જે હોય તે શોધવા માટે, ઍક્શન કી ટચ કરીને દબાવી રાખો"</string>
<stringname="taskbar_edu_search_disclosure"msgid="8734536088447779686">"શોધવા માટે, આ પ્રોડક્ટ તમારી સ્ક્રીનના પસંદ કરેલા ભાગનો ઉપયોગ કરે છે. Googleની <xliff:gid="BEGIN_PRIVACY_LINK"><a href="%1$s"></xliff:g>પ્રાઇવસી પૉલિસી<xliff:gid="END_PRIVACY_LINK"></a></xliff:g> અને <xliff:gid="BEGIN_TOS_LINK"><a href="%2$s"></xliff:g>સેવાની શરતો<xliff:gid="END_TOS_LINK"></a></xliff:g> લાગુ થાય છે."</string>
<stringname="quick_switch_split_task"msgid="5598194724255333896">"<xliff:gid="APP_NAME_1">%1$s</xliff:g> અને <xliff:gid="APP_NAME_2">%2$s</xliff:g>"</string>
<stringname="bubble_bar_description_multiple_bubbles"msgid="3922207715357143648">"<xliff:gid="BUBBLE_BAR_BUBBLE_DESCRIPTION">%1$s</xliff:g> અને વધુ <xliff:gid="BUBBLE_COUNT">%2$d</xliff:g>"</string>